અટલ બિહારી વાજપેયી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અટલ બિહારી વાજપેયી
Ab vajpayee.jpg
જન્મની વિગત૨૫ ડિસેમ્બર ૧૯૨૪ Edit this on Wikidata
આગ્રા Edit this on Wikidata
મૃત્યુની વિગત૧૬ ઓગસ્ટ ૨૦૧૮ Edit this on Wikidata
All India Institute of Medical Sciences, Delhi, નવી દિલ્હી Edit this on Wikidata
અભ્યાસનું સ્થળChhatrapati Shahu Ji Maharaj University Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી, કવિ, પત્રકાર&Nbsp;edit this on wikidata
પુરસ્કારભારત રત્ન, Ig Nobel Prize, પદ્મવિભૂષણ, Outstanding Parliamentarian Award, Banga Bibhushan, પદ્મભૂષણ Edit this on Wikidata
સહી
Atal Bihari Vajpayee's Autograph in Hindi.jpg

અટલ બિહારી વાજપેયી (૨૫ ડિસેમ્બર ૧૯૨૪[૧] - ૧૬ ઓગસ્ટ ૨૦૧૮[૨]) ભારતના રાજનેતા હતા. પ્રજાસત્તાક ભારતના ૧૦માં વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ ગાળાઓ (૧૯૯૬માં ૧૩ દિવસ, ૧૯૯૮-૧૯૯૯માં ૧૩ મહિના અને ૧૯૯૯-૨૦૦૪માં ૫ વર્ષ) દરમ્યાન સેવા આપી હતી.

વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય હતા.

ઇસવિસન ૧૯૬૯-૧૯૭૨ દરમ્યાન વાજપેયી ભારતીય જન સંઘ (હવે, ભારતીય જનતા પાર્ટી) નાં પ્રમુખ હતાં.

પ્રારંભિક જીવન અને ભણતર

અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ (હવે, લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી.

પ્રારંભિક રાજકારણ (૧૯૪૨-૧૯૯૬)

પ્રજાસત્તાક ભારતના વડાપ્રધાન તરીકે

અંગત જીવન અને શોખ

ખિતાબો

  • ૧૯૯૨, પદ્મવિભૂષણ
  • ૧૯૯૩, કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી[૩]
  • ૧૯૯૪, લોકમાન્ય તિલક ખિતાબ[૩]
  • ૧૯૯૪, શ્રેષ્ઠ સંસદસભ્ય
  • ૧૯૯૪, ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ
  • ૨૦૧૫, ભારત રત્ન[૪]

મહત્વર્પૂણ કાર્યો

સંદર્ભ

  1. "Atal Bihari Vajpayee Biography – About family, political life, awards won, history". www.elections.in. Retrieved 2017-07-24. 
  2. "Atal Bihari Vajpayee, Former Prime Minister and BJP Stalwart, Passes Away Aged 93 at AIIMS". News18. 2018-08-16. Retrieved 2018-08-16. 
  3. ૩.૦ ૩.૧ "Prime Minister of India Bio-Data". Parliamentofindia.nic.in. Retrieved ૨૪ નવેમ્બર ૨૦૧૨. 
  4. "President of India to present the Bharat Ratna to Shri Atal Bihari Vajpayee on March 27th at his residence". pib.nic.in. Retrieved 2017-05-11.